Listen to this chapter • 0:49
[1] હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?
[2] જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.
[3] તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.
[4] તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.
[5] તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.
ગીતશાસ્ત્ર — Chapters
10:5321:3231:0341:1751:5361:2572:2281:2292:35102:38111:05121:15131:00141:09150:49161:26172:19186:29192:00201:10211:42224:09230:57241:21252:35261:24272:10281:34291:27301:42313:45321:44332:30342:41353:44361:41375:12382:45392:08402:52412:00422:01430:56443:36452:39461:37471:14481:42492:39502:49512:24521:30531:10541:05553:09561:54571:51581:38592:45601:53611:07621:50631:35641:25652:08662:34671:02685:14694:42700:56713:25722:33733:07743:11751:23761:30772:26788:51792:09802:33812:01820:59832:09841:50851:48862:20870:54882:30896:12902:12911:48921:45930:47942:34951:27961:36971:30981:14991:171000:451011:141023:201032:321044:151054:481065:351074:491081:371093:431101:051111:221121:121130:581140:521151:591161:591170:211182:5611919:221200:511210:511221:001230:431240:531250:471260:511270:571280:491290:571300:531310:411322:061330:341340:301352:311363:081371:151381:151392:571401:471411:321421:131431:511442:121452:281461:251472:181481:471491:031500:54