Listen to this chapter • 1:00
[1] જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
[2] હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
[3] યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
[4] ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.
[5] કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.
[6] યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
[7] તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
[8] મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”
[9] આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.
ગીતશાસ્ત્ર — Chapters
10:5321:3231:0341:1751:5361:2572:2281:2292:35102:38111:05121:15131:00141:09150:49161:26172:19186:29192:00201:10211:42224:09230:57241:21252:35261:24272:10281:34291:27301:42313:45321:44332:30342:41353:44361:41375:12382:45392:08402:52412:00422:01430:56443:36452:39461:37471:14481:42492:39502:49512:24521:30531:10541:05553:09561:54571:51581:38592:45601:53611:07621:50631:35641:25652:08662:34671:02685:14694:42700:56713:25722:33733:07743:11751:23761:30772:26788:51792:09802:33812:01820:59832:09841:50851:48862:20870:54882:30896:12902:12911:48921:45930:47942:34951:27961:36971:30981:14991:171000:451011:141023:201032:321044:151054:481065:351074:491081:371093:431101:051111:221121:121130:581140:521151:591161:591170:211182:5611919:221200:511210:511221:001230:431240:531250:471260:511270:571280:491290:571300:531310:411322:061330:341340:301352:311363:081371:151381:151392:571401:471411:321421:131431:511442:121452:281461:251472:181481:471491:031500:54