Listen to this chapter • 0:57
[1] જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
[2] તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.
[3] જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
[4] યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
[5] જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
ગીતશાસ્ત્ર — Chapters
10:5321:3231:0341:1751:5361:2572:2281:2292:35102:38111:05121:15131:00141:09150:49161:26172:19186:29192:00201:10211:42224:09230:57241:21252:35261:24272:10281:34291:27301:42313:45321:44332:30342:41353:44361:41375:12382:45392:08402:52412:00422:01430:56443:36452:39461:37471:14481:42492:39502:49512:24521:30531:10541:05553:09561:54571:51581:38592:45601:53611:07621:50631:35641:25652:08662:34671:02685:14694:42700:56713:25722:33733:07743:11751:23761:30772:26788:51792:09802:33812:01820:59832:09841:50851:48862:20870:54882:30896:12902:12911:48921:45930:47942:34951:27961:36971:30981:14991:171000:451011:141023:201032:321044:151054:481065:351074:491081:371093:431101:051111:221121:121130:581140:521151:591161:591170:211182:5611919:221200:511210:511221:001230:431240:531250:471260:511270:571280:491290:571300:531310:411322:061330:341340:301352:311363:081371:151381:151392:571401:471411:321421:131431:511442:121452:281461:251472:181481:471491:031500:54