Skip to content
Opens in a new window
Listen to this chapter • 0:34

[1] ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!

[2] તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

[3] વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

ગીતશાસ્ત્ર — Chapters