Skip to content
Opens in a new window

[1] ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!

[2] તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

[3] વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.

ગીતશાસ્ત્ર — Chapters