Skip to content
Opens in a new window
AI યુગમાં માનવ ટીમનું સંચાલન
08 October 2026

AI યુગમાં માનવ ટીમનું સંચાલન

WPVaat - આપની સફર આપનો અનુભવ

About

આ એપિસોડમાં ઉપેન્દ્રસિંહ ઝાલા જેઓ Neuramonks (Kshatrainfotech Pvt. Ltd.) ના ડિરેક્ટર અને સીઈઓ છે તેઓએ ખુબ ઊંડાણપૂર્વક સમજાવ્યું કે વર્તમાન સમયમાં હ્યુમન ટીમ મેનેજ કરવી ખુબજ પડકારજનક અને ધૈર્યપૂર્વક જવાબદારી છે કેટલી અગત્ય બાબતોને ધ્યાનમાં રાખીને પોતાના અનુભવો અને વિચારો જણાવ્યા છે જેમાં::


- ટીમ બિલ્ડીંગ ખંતપૂર્વક કેવી રીતે કરવું

- ફાઉન્ડર તરીકે કેવી રીતે પોતાના ટીમના દરેક મેમ્બરને કંપનીના વિઝન સાથે કનેક્ટ કરવા

- કેવી રીતે દરેક ટીમ મેમ્બર પાસેથી કામ લેવાની કળા કેળવવી એ વિષે પણ અગત્યની વાતો જણાવી

- કંપની અને પોતાની ટીમ બિલ્ડ કેવી રીતે કરવી, grow કરવી અને કેવી રીતે એઆઈ જેવી ટેક્નોલોજીસ સાથે ઈવૉલ્વ થવું.

- જયારે એઆઈ જેવી ટેક્નોલોજીસ ખુબ ઝડપથી આગળ વધી રહી હોય તેવા સમયમાં ફાઉન્ડર તરીકે પોતાની હ્યુમન ટીમના ઈમોશન્સ ને કેવી રીતે હેન્ડલ કરવા અને એને પોઝિટિવ વેગ આપવો જેથી કંપની સર્વ રીતે grow કરી શકે.

- કેટલાક વર્તમાન સમયના દાખલાઓ સાથે ટીમ મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ, નિષ્ફળતાઓ ને ઓળખીને કેવી રીતે આગળનો માર્ગ બનાવો તથા કંપનીના વિઝનમાં જેટલી કલારિટી હશે એટલુંજ આગળ વધવામાં કામ લાગે છે જેવા અનેક વિષયો પર કાળજીપૂર્વક વાતો થઈ છે.


=================================================


In this episode Upendrasinh Zala, Director & CEO - Neuramonks (Kshatrainfotech Pvt. Ltd.) shared best learnings of his career and valuable insights that help Founders, CEOs or a Business Owner to shape their vision, grow with stability as well as evolve with latest technologies like AI.


He further also decoded the whole process of building a team, growing the team and preparing them to evolve with latest technologies as well as customer challenges.


To give a glimpse of this conversation, here are top points that were discussed::


- Building a team with lot of patience, responsibilities & analyzing team's strength at every stage of company growth.

- As a founder, connecting each and every team member with the company's vision.

- As a founder - identifying team's skillset and strength to manage as well as execute tasks based on the levels of experience, exposure, learning pace and accountability.

- Building the team, growing at calculated timeframe and evolving with AI.

- Managing team's emotions positively in AI era to create an environment that enhance their emotional intelligence towards company's growth to achieve milestones.

- Keeping in mind current scenario many other important points were discussed like team management, change management, as a founder learning from failures, bringing clarity for company's core vision that accelerates growth.


===============================================


ઉપેન્દ્રસિંહ ઝાલાને follow અને સંપર્ક કરવા હેતુ


Personal Website - www.upenzala.com

LinkedIn - https://www.linkedin.com/in/upendrasinhzala

Instagram - https://www.instagram.com/upendrasinh_7077

Facebook - https://www.facebook.com/sentiago.zala


Neuramonks ને follow અને વધુ માહિતી મેળવવા હેતુ::


Company Website - www.neuramonks.com

LinkedIn - https://www.linkedin.com/company/neuramonks/

Instagram - https://www.instagram.com/neuramonks

Facebook - https://www.facebook.com/@neuramonkAI

YouTube - https://youtube.com/@neuramonks?si=qXdS8ti2JqqpwydS


===============================================


To follow WPVaat Gujarati Podcast


LinkedIn - https://www.linkedin.com/in/wpvaat/

Twitter (X) - https://x.com/wpvaat

Fb - https://www.facebook.com/wpvaat

Spotify - https://shorturl.at/xETZ0

Apple Podcast - https://shorturl.at/a0i2Q

Amazon Music - https://shorturl.at/fTSW1

Jio Saavn - https://shorturl.at/Z8iB5

Audible - https://shorturl.at/1n9Rl

TuneIn - http://tun.in/pxUbS


===============================================


how to manage a team effectively

team management

how to lead a team for new managers

managing people

leadership and team management

how to lead a team for the first time

managing team in ai era

ai team evolution

evolving with technology

Hosted on Acast. See acast.com/privacy for more information.