"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar
"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar

"विज्ञान वाणी" By Umang Raval • Gandhinagar

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડો એ. પી. જે. અબ્દુલ કલામ દ્રઢપણે માનતા હતા કે "માતૃભાષામાં બાળકોને જરૂરી સાહિત્ય વાંચન અર્થે મળી રહેવું અનિવાર્ય છે." આ દિશામાં જ આ Podcasting Channel મારો નાનકડો પ્રયાસ છે. હું છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલ છું. ખાસ કરીને વિજ્ઞાન મારા રસનો વિષય છે. આ પોડકાસ્ટ ચેનલમાં વિજ્ઞાનની વાતો, ઇન્ટરવ્યૂ, સાયન્સ ફિક્શન કે વૈજ્ઞાનીકોના જીવનના કિસ્સા... વગેરેની ઓડિયો દ્વારા માહિતી આપવામાં આવશે. જો તમે વોટસઅપ માં નિયમિત સાયન્સ ફેકટ મેળવવા માંગતા હોવ તો આ નંબર સેવ કરી send science લખી મોકલશો. Mo.8320296467.