Opens in a new window
વધુ ને વધુ સુંદર | Vadhu Ne Vadhu Sunder
05 August 2026

વધુ ને વધુ સુંદર | Vadhu Ne Vadhu Sunder

વાર્તાવિશ્વ | Vartavishwa

About

જીવનસંધ્યાએ પહોંચેલી સ્ત્રીના અન્તઃમનની વાત


 ✍️લેખન: કુન્દનિકા કાપડીઆ


 🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા


વાર્તાવિશ્વસબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.

---

Her Life's Evening: An Inner Journey  

 

✍️Story by: Kundanika Kapadia


🎙️Narrated, recorded, and edited by: Asha

5

Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.