About
બગીચાનાં બાળફૂલોની વાર્તા
✍️લેખન: ઈલા આરબ મહેતા
🎙️વાંચન, રેકોર્ડિંગ અને સંપાદન: આશા
વાર્તાવિશ્વ એ સબરસ પૉડકાસ્ટનો એક ભાગ છે, જેમાં અમે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ લેખકોની વાર્તાઓ પ્રસ્તુત કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે સમગ્ર વિશ્વમાં રહેલા ગુજરાતીઓ સુધી સાહિત્યની આ અમૂલ્ય કૃતિઓ પહોંચે.
---
A Story of the Little Blossoms
✍️Story by: Ila Arab Mehta
🎙️Narrated, recorded, and edited by: Asha
Vartavishwa is part of the Sabras podcast, where we present stories by some of the finest Gujarati writers. Our intention is to bring these priceless literary works to Gujaratis across the world.